8th Pass Govt Job 2024: ધોરણ-8 પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક, ઘરે બેઠા આ રીતે કરો અરજી

8th Pass Govt Job 2024: ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો માટે ગવર્મેન્ટ જોબ ની સૌથી મોટી સારી અપર્ચ્યુનિટી સામે આવી છે તમને જણાવી દઈએ ધોરણ આઠ પાસ ઉમેદવાર માટે હવે ભરતીની જાહેરાત થઈ ચૂકી છે ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)માં વેકેન્સી જાહેર કરવામાં આવી છે કુલ 59 ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવી છે આજના લેખમાં મેં તમને આ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત તેમજ આ વેકેન્સી સાથે જોડાયેલી તમામ મહત્વની વિગતો આપીશું અને અરજી કરવાની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશું 

ધોરણ આઠ પાસ તમામ ઉમેદવાર માટે હવે સરકારી નોકરીની સારી તક છે તમને જણાવી દઈએ ભારત કોકીંગ કોલ લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે કુલ 59 જગ્યા ઉપર ભરતી કરવામાં આવી છે ડ્રાઇવિંગ જાણ કર અને આઠ પાસ તમામ ઉમેદવાર નીચે આપેલી પ્રક્રિયા મુજબ અરજી કરી સરકારી નોકરી મેળવી શકો છો .

Bharat Coking Coal Limited: ભારત કોકિંગ કોલ લિમિટેડ ભરતી

ધોરણ આઠ પાસ ઉમેદવાર સરળતાથી આ ભરતીમાં અરજી કરીને સારી એવી નોકરી મેળવી શકે છે આલેખમાં અમે તમને આ ભરતી સાથે જોડાયેલી તમામ વિગતો આપીશું નીચે અમે તમને પોસ્ટ ની માહિતી અને અગત્યની તારીખો વિશે પણ જણાવ્યું છે કુલ 59 જગ્યાઓ ખાલી છે જેમાં ડ્રાઈવર (T) કેટ-IIની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે નીચે અમે તમને જણાવીશું કે આ ભરતી માટે અરજી કરવા ની પ્રક્રિયા શું છે તેમજ મહત્વના દસ્તાવેજ અને અગત્યની તારીખો વિશે પણ જણાવ્યું છે 

Ration Card Benefit: રાશનકાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર, ઘઉં-ચોખા સહિતના રાશન વિતરણની પ્રક્રિયા શરૂ, જાણો વધુ માહિતી 

ભારત કોકિંગ કોલ લિમિટેડ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 

જે પણ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની છે તેમના જણાવી દઈએ કે 29 એપ્રિલ 2024 સુધી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પરંતુ સમગ્ર ભારતના ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે હજુ સુધી કંપની તરફથી કોઈ પણ પ્રકારની એટલે કે ભારત કોકીંગ કોલ લિમિટેડ તરફથી છેલ્લી તારીખની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ તમે ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી અન્ય માહિતી મેળવી શકો છો જ્યાં તમને વેકેન્સીની તમામ નોટિફિકેશન મળી જશે 

જાણો ભારત કોકિંગ કોલ લિમિટેડ ભરતીમાં શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા: Bharat Coking Coal Limited

આ ભરતી માટે વધારે શૈક્ષણિક લાયકાત ની જરૂર નથી ડ્રાઇવરની જગ્યા માટે લગભગ 59 જગ્યાઓ ખાલી છે જેમાં નોકરી માટેની સારી એવી તક છે જે પણ ઉમેદવાર આઠમું ધોરણ શિક્ષિત છે તેઓ સરળતાથી આ નોકરી મેળવી શકે છે તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ ડ્રાઇવિંગ લાઇસન્સ સિવાય ડ્રાઇવિંગ નો અનુભવ હોવો જોઈએ.જે પણ ઉમેદવાર ડ્રાઇવિંગનો અનુભવ ધરાવે છે અને ધોરણ આઠ પાસ છે તેઓ સરળતાથી આ ભરતીમાં અરજી કરી શકે છે નીચે અમે તમને અરજી પ્રક્રિયા વિશે વધુ માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો 

આ રીતે કરો ભારત કોકીંગ કોલ લિમિટેડ ભરતી માં અરજી 

આ ભરતી માટે રસ ધરાવતા તમામ ઉમેદવાર જેવો ધોરણ આઠ પાસ છે અને ડ્રાઇવિંગ નો અનુભવ છે સરકારી નોકરી માટે આતુરતાથી રાહ જોયેલા તમામ ઉમેદવાર ઘરે બેઠા ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે ઓફિસિયલ વેબસાઈટ bcclweb.in પર જઈને વેકેન્સી ની નોટિફિકેશન પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરવાનું હોય છે જેમાં આપેલ તમામ વિગતો દાખલ કરી જરૂરી ડોક્યુમેન્ટ કરીને સબમીટ બટન પર ક્લિક કરવાનું હોય છે અથવા અન્ય પ્રોસેસ તમને આ વેબસાઈટ પર મળી જશે 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર મિત્રો, મારું નામ મનોહર પરિહાર છે. હું રાજસ્થાનથી છું. મારી પાસે બ્લોગિંગ અને પત્રકારત્વનો 7 વર્ષનો અનુભવ છે. હું હાલમાં gujalert.com વેબસાઈટ પર બ્લોગર અને સામગ્રી સર્જક છું. મેં સમાચાર વેબસાઇટ્સ સાથે કામ કર્યું છે. અમે દરરોજ તમને નોકરીઓ, ભરતી, બ્રેકિંગ ન્યૂઝ, અભ્યાસક્રમ વિશેની માહિતી પહોંચાડીએ છીએ. અમારો ધ્યેય સાચી અને યોગ્ય માહિતી સાથે તમારા સુધી પહોંચવાનો છે.

Leave a Comment