ATM Franchise Business: એસબીઆઇ સાથે બિઝનેસ કરી દર મહિને લાખો રૂપિયાની કમાણી કરો, જાણો વધુ માહિતી

ATM Franchise Business:Sbi દ્વારા તમામ બરોજગાર જે બિઝનેસ કરવા ઈચ્છે છે તેમના માટે સારી એવી ઓપર્ચ્યુનિટી છે તમને જણાવી દઈએ આ બિઝનેસના માધ્યમથી દર મહિને 50000 રૂપિયા સુધીની આવક મેળવી શકો છો દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા લોકોને બિઝનેસ કરવા માટે સારી એવી અપર્ચેનીટી આપે છે બેંકોને નવી યોજનાઓ રજૂ કરી રહી છે ત્યારે તમારા માટે પણ ઘણો ફાયદો થશે ચલો તમને જણાવીએ Sbi બિઝનેસ શું છે અને કેવી રીતે તમે દર મહિને એસબીઆઇ બિઝનેસના માધ્યમથી 50,000 થી પણ વધારે નહીં રકમ કમાઈ શકો છો ? 

આપ સૌ મિત્રોને જણાવી દઈએ એસબીઆઈ એટીએમ નેટવર્ક વધારી રહી છે જેના માધ્યમથી તમે બિઝનેસ કરી સારો એવો વ્યવસાય કરી શકો છો અને દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો SBI જેવી ભરોસા વાળી બેન્ક એટીએમ ની સુવિધા માટે એસઆઇટી એટીએમ ફ્રેન્ચાઇઝી લઈને (ATM Franchise Business) નોંધપાત્ર પ્રોફિટ કમાઈ શકો છો ચલો તમને આ બિઝનેસ વિશે વિસ્તારથી માહિતી આપીએ નીચે અમે તમને આ બિઝનેસ માટે અપ્લાય કરવાની તમામ વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચજો

એસબીઆઇ બિઝનેસની માહિતી: ATM Franchise Business details

Sbi બિઝનેસ પ્રોફિટેબલ બિઝનેસ માનવામાં આવે છે જેમાં તમે એટીએમ ફ્રેન્ચાઇઝી માટે અરજી કરી શકો છો આ ફ્રેન્ચાઇઝી સાથે તમારી પાસે દર મહિને 60,000 ની ઇન્કમ થવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે.આ સિવાય માપદંડ ની વાત કરીએ તો તમારી પાસે પોતાની જમીન 50 થી 80 ચોરસ ફુટ હોવી જોઈએ.ટૂંકમાં જણાવી દઈએ તો તમારી પાસે એટીએમ માટેની પૂર્તિ જરૂરિયાત મુજબ જગ્યા હોવી જોઈએ 50 થી 80 ft ની જગ્યા હોવી જોઈએ એટીએમ પસંદ કરેલ સ્થાન કોઈપણ હાલના એટીએમથી ઓછામાં ઓછું 100 મીટર દૂર હોવું જોઈએ એટલે કે બીજા એટીએમ થી 100 મીટર દૂર તમારા એટીએમ ની જગ્યા હોવી જોઈએ નીચે અમે તમને વધુ વિગતો આપી છે જેમને ધ્યાનથી વાંચો નીચે અમે તમને ATM Franchise Business માટે એપ્લાય કરવાની તમામ માહિતી આપી છે 

CBSE 12th 10th Result 2024: તમામ વિદ્યાર્થીને આતુરતાનો અંત આવ્યો આ તારીખે જાહેર થશે સીબીએસસી બોર્ડનું પરિણામ જાણો વધુ વિગત

એટીએમ બિઝનેસ માટે આ રીતે કરો અરજી જાણો પ્રોસેસ: ATM Franchise Business Apply Process

એટીએમ બિઝનેસ માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે state bank of india ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે જેમાં તમને ફ્રેન્ચાઇઝીની ધક્કો અથવા ખાસ કરીને એટીએમ ફ્રેન્ચાઇઝી એપ્લિકેશન સંબંધિત વિગતો મળી જશે ઓફિસિયલ વેબસાઈટ પર તમને ફ્રેન્ચાઇઝી માટેની તમામ વિગતો મળી જશે જ્યાં તમે અરજી કરી શકો છો.આ સિવાય તમે નજીકની શાખાનો પણ સંપર્ક કરી શકો છો જે તમને આપીશ ને સંગે વધુ માહિતી આપશે ઓફિસિયલ વેબસાઈટ પર તમને એટીએમ ફ્રેન્ચાઇઝી બિઝનેસ (ATM franchise business) અંગે માહિતી સરળતાથી મળી જશે 

આપ સૌ જાણો છો કે ઇમર્જન્સીમાં એટીએમ ખૂબ જ મહત્વપૂર્ણ વિકલ્પ છે જેની વર્ષો સુધી ડિમાન્ડ રહેવાની છે ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડતા ગમે ત્યારે એટીએમ ના માધ્યમથી તમે પૈસા ઉપાડી શકો છો જેથી સારી જગ્યા જ્યાં લોકોને એટીએમની વ્યવસ્થા ની જરૂર હોય તેવી જગ્યા પર એટીએમ ફ્રેન્ચાઇઝી ખોલીને આ બિઝનેસના માધ્યમથી દર મહિને હજારો રૂપિયાની કમાણી કરી શકો છો પરંતુ આ બિઝનેસ અંગે વધુ માહિતી માટે તમારે નજીકની બેંકનો સંપર્ક કરવાનો રહેશે અથવા બેંકની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે આ માહિતીના આધાર પર તમે નિશ્ચિત રૂપે શાખાનો સંપર્ક કરી શકો છો જે તમને આ બિઝનેસ અંગે વધુ માહિતી આપશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર મિત્રો, મારું નામ મનોહર પરિહાર છે. હું રાજસ્થાનથી છું. મારી પાસે બ્લોગિંગ અને પત્રકારત્વનો 7 વર્ષનો અનુભવ છે. હું હાલમાં gujalert.com વેબસાઈટ પર બ્લોગર અને સામગ્રી સર્જક છું. મેં સમાચાર વેબસાઇટ્સ સાથે કામ કર્યું છે. અમે દરરોજ તમને નોકરીઓ, ભરતી, બ્રેકિંગ ન્યૂઝ, અભ્યાસક્રમ વિશેની માહિતી પહોંચાડીએ છીએ. અમારો ધ્યેય સાચી અને યોગ્ય માહિતી સાથે તમારા સુધી પહોંચવાનો છે.

Leave a Comment